વડાપ્રધાન મોદીએ Vehicle Scrappage Policy ની જાહેરાત કરી.

  • આ પોલિસીની જાહેરાત વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં આયોજિત Investors Summit for Vehicle Scrapping Infrastructure દરમિયાન કરી છે જેમાં પ્રદૂષણકારી વાહનોને ક્રમબદ્ધ રીતે સમાપ્ત કરવામાં આવશે. 
  • આ પોલિસીથી પર્યાવરણને થતા નુકસાનથી બચાવી શકાશે. 
  • આ પોલિસીમાં કોમર્શિયલ વાહનોને 15વર્ષ બાદ અને વ્યક્તિગત વાહનોને 20 વર્ષ બાદ સ્ક્રેપ (ભંગાર)માં તબદીલ કરાશે. 
  • સરકારના મત અનુસાર આ પોલિસીથી પર્યાવરણના ફાયદાની સાથોસાથ વાહન માલિકોને આર્થિક નુકસાન ઘટશે, વ્યક્તિગત સુરક્ષા વધશે તેમજ રોડ દુર્ઘટનાઓની સંખ્યામાં પણ ઘટાડો થશે.


Post a Comment

Previous Post Next Post