અમેરિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર શ્વેતોની વસ્તી ઘટી હોવાનું સામે આવ્યું.

  • અમેરિકન સરકાર દ્વારા વસ્તી ગણતરી 2020 બાદ રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે વર્ષ 2010 અમેરિકામાં શ્વેતોની વસ્તી ઘટી છે. 
  • આ રિપોર્ટ મુજબ અમેરિકામાં શ્વેતોની વસ્તીમાં 8.6% નો ઘટાડો થયો છે. 
  • આ રિપોર્ટ મુજબ હાલ અમેરિકામાં શ્વેત (બિનહિસ્પેનિક અથવા લેટિન) અમેરિકન વસ્તીના 58% છે.


Post a Comment

Previous Post Next Post