વડાપ્રધાન મોદીએ જલિયાવાલા બાગનું નવુ પરિસર દેશને સમર્પિત કર્યું.

  • આ પરિસરને પંજાબ રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે બનાવાયું છે જેમાં ઐતિહાસિક ઘટનાઓ દર્શાવતી એક ગેલેરી પણ બનાવાઇ છે જેમાં શહીદો સાથે સંબંધિત દસ્તાવેજો પણ મુકવામાં આવ્યા છે. 
  • જલિયાવાલા બાગ પંજાબના અમૃતસર ખાતે આવેલ છે જ્યા 13 એપ્રિલ, 1919ના રોજ બ્રિટિશ જનરલ ડાયર દ્વારા નિર્દોષ લોકો પર ગોળીબાર કરાયો હતો. 
  • આ ઘટનામાં લગભગ 1000 લોકોના મૃત્યું થયા
    હતા. 
  • આ હત્યાકાંડની તપાસ માટે 14 ઑક્ટોબર, 1919ના રોજ Secretary of State for India એડ઼્વિન મોટેગ્યુ દ્વારા લોર્ડ હંટરની અધ્યક્ષતામા એક કમિટીની રચના કરવામાં આવી હતી.

Jallianwala Bagh

Post a Comment

Previous Post Next Post