ભારતના શતરંજ ખેલાડી માસ્ટર સેતુરામન બાર્સેલોના ઓપન ચેસમાં ચેમ્પિયન બન્યા.

  • આ સ્પર્ધામાં ભારતના ગ્રાન્ડ માસ્ટર એસ. પી. સેતુરામને રશિયાના ડેનિલ યુફ્ફાને પરાજય આપ્યો હતો. 
  • બાર્સેલોના ઓપન ચેસ ચેમ્પિયનશિપમાં સેતુરામન અજેય રહ્યો હતો અને તેણે નવ રાઉન્ડમાંથી છ રાઉન્ડમાં વિજય મેળવ્યો હતો તેમજ ત્રણ મેચ ડ્રો થઇ હતી.
S. P. Sethuraman


Post a Comment

Previous Post Next Post