ઓડિશા સરકાર દ્વારા પોતાના નાગરિકો માટે Smart Health Card આપવાની ઘોષણા કરવામાં આવી.

  • આ જાહેરાત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કરી છે જેનો ફાયદો લગભગ 3.5 કરોડ લોકોને થશે. 
  • આ કાર્ડ દ્વારા દરેક પરિવારને 5 લાખ રુપિયા સુધીની વાર્ષિક સુરક્ષા મળશે. 
  • આ કાર્ડ દ્વારા દેશની લગભગ 200 હોસ્પિટલમાં સુવિધાઓ મેળવી શકાશે. 
  • આ પ્રકારનું સ્માર્ટ કાર્ડ આપનાર ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય છે. 
  • આ કાર્ડ રાષ્ટ્રીય અને રાજ્ય ખાદ્ય સુરક્ષા યોજનાઓના લાભાર્થીઓને તેમજ અન્નપૂર્ણા અને અંત્યોદય લાભાર્થીઓને અપાશે.
Odisha Smart Health Card


Post a Comment

Previous Post Next Post