ઉત્તર અમેરિકામાં માનવના સૌથી જૂના પદચિહ્ન મળી આવ્યા!

  • ઉત્તર અમેરિકાના ન્યૂ મૈક્સિકો ખાતે મળી આવેલ આ પદચિહ્નો મળી આવ્યા છે જે લગભગ 23,000 વર્ષ જૂના હોવાનું જણાવાયું છે. 
  • આ નિશાન ન્યૂ મૈક્સિકોના વ્હાઇટ સેન્ડસ નેશનલ પાર્ક ખાતે મળ્યા છે જેને સૌપ્રથમ વર્ષ 2009માં જોવામાં આવ્યા હતા. 
  • અત્યાર સુધી વૈજ્ઞાનિકો એવુ માનતા હતા કે પ્રાચીન મનુષ્ય ભૂમિ પુલના માધ્યમથી આવ્યા હતા જે એશિયા ને અલાસ્કાથી જોડે છે (જે હાલ પાણીમાં છે).
Oldest Human footprint

Post a Comment

Previous Post Next Post