વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમનું 81મું સંસ્કરણ પ્રસ્તુત કર્યું.

  • વડાપ્રધાન મોદીએ મન કી બાતના આ સંસ્કરણમાં દેશના કોઇ લોકો વેક્સિનથી બાકી ન રહી જાય તે માટે અપીલ કરી હતી. 
  • આ સિવાય નદીઓને સ્વચ્છ રાખવા માટે World River Day ની ઉજવણી કરવા તેમજ ગુજરાતમાં વરસાદના દરેક ટીપાના સંગ્રહ માટે જળઝીલણી એકાદશીની ઉજવણી થાય છે તેની જેમ આ દિવસને Catch the rain તરીકે ઉજવવા પર પણ ભાર મુક્યો હતો. 
  • ઓડિશાના એક વ્યક્તિએ 1.5 એકર જમીનમાં મેડિસિનલ પ્લાન્ટનો ઉછેર કર્યો તેનો ઉલ્લેખ કરીને લોકોને અ પ્રકારના દવા અને ઔષધી બનાવવા માટે ઉપયોગી છોડ અને રોપા વાવા માટે પણ અપીલ કરી હતી.
Narendra Modi

Post a Comment

Previous Post Next Post