- તેણીએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી.
- અગાઉ આ રેકોર્ડ 598 વિકેટ સાથે તેના જ નામ પર હતો.
- અગાઉ પણ ઝુલનના નામ પર 191 વન-ડેમાં 237 વિકેટ નોંધાયેલ હતી જેમાંથી 11 ટેસ્ટમાં 31 વિકેટ, 68 ટી-20માં 56 વિકેટ તેણીએ પોતાના નામ પર કરી હતી.
- આ મેચમાં તેણીએ ત્રણ વિકેટ લઇ પોતાનો કુલ સ્કોર 601 સુધી પહોંચાડ્યો છે.