- આ પીણું આસામના દિમાસા આદિજાતિ દ્વારા ચોખામાંથી બનાવવામાં આવે છે જેને Judima Rice Wine તરીકે ઓળખવામાં આવે છે.
- આ પીણું પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં Geographical Indication (GI) ટેગ મેળવનાર પ્રથમ આલ્કોહોલિક પીણું બન્યું છે.
- આ વાઇન સ્ટીકી રાઇસ અને પરંપરાગત ઔષધિઓ દ્વારા બને છે જેનો સ્વાદ મીઠો હોય છે તેમજ તેને બનાવવામાં માટે લગભગ એક અઠવાડિયા જેટલો સમય લાગે છે.
- આ પીણું આસામના દિમા હાસાઓ જિલ્લાના દિમાસા જનજાતિઓ દ્વારા બનાવાય છે.
- આ ટેગ મેળવવા માટે Youth Association for Development and Empowerment (YADEM) દ્વારા વર્ષ 2018માં આવેદન અપાયું હતુ.