વડાપ્રધાન મોદીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કર્યું.

  • Ayushman Bharat Digital Mission નામની આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકોને હેલ્થ આઇડી કાર્ડ આપવામાં આવશે. 
  • આ કાર્ડમાં તમામ ડોક્ટર્સ, નર્સ, સ્વાસ્થ્યકર્મીઓ, હોસ્પિટલ્સ, ક્લિનિક્સ, મેડિકલ સ્ટોર્સ વગરેનું રજીસ્ટ્રેશન હશે. 
  • આ આઇડી દ્વારા લોકોનો બિમારી સંદર્ભનો તમામ રેકોર્ડ પણ સુરક્ષિત રહેશે જેના લીધે તેણે પોતાના રેકોર્ડસની ફાઇલ્સ લઇને ફરવું નહી પડે. 
  • ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજનાની જાહેરાત 23 સપ્ટેમ્બર, 2018ના રોજ કરવામાં આવી હતી જેમાં એક પરિવારને વાર્ષિક રુ. 5 લાખ સુધીની સ્વાસ્થ્ય સુવિધાઓ મળે છે. 
  • આ યોજના માટે સરકારે વર્ષ 2021-22ના બજેટમાં રુ. 8,088 કરોડની ફાળવણી કરેલ છે.
Ayushman Bharat Digital Mission

Post a Comment

Previous Post Next Post