આસામમાં હિંસા ડામવા માટે ઐતિહાસિક કાર્બી-આંગલોંગ કરાર કરવામાં આવ્યો.

  • આસામ રાજ્ય સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે આસામના છ વિદ્રોદી સંગઠનો સાથે આ કરાર કરવામાં આવ્યો છે. 
  • આ સશસ્ત્ર વિદ્રોહી જૂથો છેલ્લા 30 વર્ષોથી રાજ્યમાં હિંસક ઘટનાઓમાં સંડોવણી ધરાવે છે. 
  • આ જૂથોના 1000 વિદ્રોહી હથિયાર મુકીને મુખ્ય પ્રવાહમાં સામેલ થયા છે. 
  • કાર્બી આસામની એક મુખ્ય કમ્યુનિટી છે જે ઘણા વર્ષોથી આંગલોંગ સ્વાયત્ત પરિષદ (KAAC) ની માંગ કરતી રહી છે. 
  • આ જૂથ 1980ના દાયકાથી જાતીય હિંસા, હત્યા, અપરણ અને લોકો પાસેથી પ્રોટેક્શન ટેક્સ ઉઘરાવવા માટે કુખ્યાત હતું.
karbi anglong agreement 2021


Post a Comment

Previous Post Next Post