Times Higher Education દ્વારા World Universities Ranking પ્રસિદ્ધ કરવામાં આવી.

  • આ વર્લ્ડ રેન્કિંગમાં ટોચના 300 સ્થાન સુધી ભારતની એકપણ યુનિવર્સિટી સામેલ નથી! 
  • આ રેન્કિંગમાં ભારતના IIT સંસ્થાઓએ સતત બીજા વર્ષે ભાગ લીધો ન હતો. 
  • આ રેન્કિંગમાં વિશ્વની ટોચની 1000 યુનિવર્સિટીઝનો સમાવેશ કરાયો હતો જેમાં ભારતની 35 યુનિવર્સિટીઝ પણ સામેલ છે.
Times World Universities Ranking 2021


Post a Comment

Previous Post Next Post