- આ કાર / એરક્રાફ્ટનું નામ eVTOL રખાયું છે જેનું પુરુ નામ all-electric vertical takeoff and landing છે.
- આ કારને નેશનલ એડવાન્સ્ડ એર મોબિલીટી કેમ્પેઇન હેઠળ બનાવાઇ છે.
- એવું પ્રથમવાર બન્યું છે કે નાસા કોઇ ઇલેક્ટ્રિક કારનું પરીક્ષણ કરી રહી હોય.
- આ કારને શહેરોની વચ્ચે અને શહેરોની અંદર ઉડાવવા માટે તૈયાર કરવામાં આવી છે.
- નાસાને જો આ પ્રોજેક્ટમાં સફળતા મળશે તો વર્ષ 2022 સુધીમાં સમગ્ર અમેરિકામાં નાગરિક વિમાન સેવાઓમાં તેનો સમાવેશ કરાશે.