ગુજરાતના દરિયાકિનારેથી ગોકળગાયની દુલર્ભ પ્રજાતિનો જીવ મળી આવ્યો.

  • આ જીવ ગુજરાતના માંડવીના સુપ્રસિદ્ધ વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાકાંઠેથી મળી આવ્યો છે જે ગોકળગાયની દુર્લભ પ્રજાતિનો સી સ્લગ જીવ છે. 
  • આ જીવ માત્ર 2 સેન્ટિમીટર લંબાઇ ધરાવે છે. 
  • આ જીવ બાબતે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના જર્નલમાં પણ લેખ પ્રકાશિત થયો હતો.
Sea Slug


Post a Comment

Previous Post Next Post