- જાપાનના ટોક્યો ખાતે પેરાલિમ્પિક 2020નું સમાપન થયું છે જેમાં ભારતના કુલ 54 ખેલાડીઓએ 19 મેડલ જીત્યા છે.
- ભારતે આ રમતોત્સવમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ કુલ 19 મેડલ જીત્યા છે જે પેરાલિમ્પિકના 53 વર્ષમાં સૌથી વધુ છે.
- આ રમતોત્સવમાં ભારત 24માં ક્રમે રહ્યું છે.
- આ રમતોત્સવમાં પ્રથમ સ્થાન પર ચીન (207) તેમજ ત્યારબાદ ક્રમાનુસાર બ્રિટન (124), અમેરિકા (104), રશિયા (118), નેધરલેન્ડ્સ (59), યુક્રેન (98), બ્રાઝિલ (72), ઑસ્ટ્રેલિયા (80), ઇટલી (69) તેમજ અઝરબૈજાન (19) પર રહ્યા છે.