- વર્ષ 1966માં ફિફા વર્લ્ડ કપમાં વિજેતા બનનાર ઇંગ્લેન્ડની ટીમના તેઓ સદસ્ય હતા.
- વર્ષ 2006માં English Football Hall of Fame માં તેઓનો સમાવેશ કરાયો હતો.
- વર્ષ 2000માં તેઓને Most Excellent Order of the British Empire (MBE) સમ્માન એનાયત કરાયું હતું તેમજ તેઓને 'સર'ની ઉપાધિ પણ અપાઇ હતી.