- ચીને પોતાના દેશમાં 13મો ઇન્ટરનેશનલ એર શૉ શરુ કર્યો છે જે પાંચ દિવસ ચાલનાર છે.
- આ એર શૉમાં ચીને ડબલ એન્જિન ધરાવતા સૈન્ય ડ્રોનની ઝલક દર્શાવી હતી.
- આ ડ્રોનનું નામ CH-6 છે જેની મારકક્ષમતા લગભગ 4,500 કિ.મી. જેટલી છે.
- આ ડ્રોન 700 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી શકે છે.
- આ ડ્રોનની લંબાઇ 15 મીટર તેમજ ઊંચાઇ 5 મીટર છે.