અમેરિકી સંસદ દ્વારા વિદેશી આતંકવાદી જૂથોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • અમેરિકી સંસદ દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટમાં 12 વિદેશી આતંકી સંગઠનોનો અડ્ડો પાકિસ્તાન હોવાનું જણાવાયું છે. 
  • આ સંગઠનોમાં પાંચ પ્રકારમાં વિભાજિત કરાયા છે જેમાં વિશ્વમાં ત્રાસવાદ, અફઘાનિસ્તામાં, ભારત અને કાશ્મીરમાં, પોતાના દેશમાં ત્રાસવાદ ફેલાવતા તેમજ વંશિય હિંસા કરતા સંગઠનોને સામેલ કરાયા છે. 
  • આ યાદીમાં લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મહંમદ, હરકત અલ જિહાદ ઇસ્લામી, હિઝબુલ મુજાહિદ્દીન, અલ-કાયદા સહિતના સંગઠનોનો સમાવેશ કરાયો છે.
Armed man

Post a Comment

Previous Post Next Post