- આ રસી Human Papillomavirus (HPV) માટે છે જે અમૂક પ્રકારના કેન્સરના કેસ ઓછા કરવામાં પણ મદદ કરશે જે કેન્સર HPV ટાઇપ રસીને લીધે 9 થી 26 વર્ષની છોકરી અને મહિલાઓમાં તેમજ 9 થી 15 વર્ષના છોકરાઓ અને પુરુષોમાં થતા હોય છે.
- આ રસી અમેરિકાની Food and Drug Administration (USFDA) દ્વારા મંજૂર થયેલ એકમાત્ર રસી છે જેને સૌપ્રથમ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવી હતી.
- આ રસી વિશ્વના 80થી વધુ દેશોમાં મંજૂર થયેલ છે.
- આ રસીને GARDASIL 9 નામ અપાયું છે.