- કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિ (CCEA) દ્વારા આ મંજૂરી અપાઇ છે જેમાં મધ્યપ્રદેશના નીમચ-રતલામ રેલ લાઇન તેમજ ગુજરાતની રાજકોટ-કાનાલૂસ રેલ લાઇનને ડબલ લાઇન કરવામાં આવશે.
- નીમચ-રતલામ રેલલાઇનને ડબલ કરવા માટે લગભગ 1,095.88 કરોડ તેમજ રાજકોટ-કાનાલૂસ રેલ લાઇનને ડબલ કરવા માટે 1,080.58 કરોડનો ખર્ચ થશે.