ચીન દ્વારા ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

  • ચીન દ્વારા ક્રિપ્ટો કરન્સીને ટ્રેડિંગને લગતી તમામ પ્રવૃતિઓને ગેરકાયદે ઠેરવતી જાહેરાત કરવામાં આવી છે. 
  • આ જાહેરાત ચીનની મધ્યસ્થ બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઇના દ્વારા કરવામાં આવી છે. 
  • ચીનના આ નિર્ણય બાદ ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં જોરદાર કડાકો થયો છે જેમાં બિટકોઇનનું મૂલ્ય લગભગ 24 જ કલાકમાં 4.7% જેટલું ઘટી ગયું હતું. 
  • આ સિવાય બીજી સૌથી મોટી કરન્સી ઇથરમાં પણ 7% જેટલો ઘટાડો નોંધાયો છે. 
  • ઉલ્લેખનીય છે કે ભારતની રિઝર્વ બેન્ક દ્વારા પણ થોડા સમય પહેલા ક્રિપ્ટો કરન્સી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 
  • હાલ ચીન સિવાય બાંગ્લાદેશ, રશિયા, ઇજિપ્ત અને મોરોક્કોમાં પણ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લાગૂ પાડેલ છે.
China Banned Crypto currency

Post a Comment

Previous Post Next Post