- આ સ્પર્ધામાં તેણે વિશ્વના પ્રથમ ક્રમાંકના ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચને 6-4, 6-4, 6-4 થી પરાજય આપ્યો હતો.
- આ મેદવેદેવનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.
- આ સ્પર્ધામાં જોકોવિચ રેકોર્ડ નવમી વાર ફાઇનલમાં પહોંચ્યા હતા
- હાલ ચાર ગ્રાન્ડસ્લેમમાં સૌથી જુનું ગ્રાન્ડસ્લેમ વિમ્બલડન છે જેની શરુઆત 1877માં થઇ હતી.
- ત્યારબાદ 1881માં યુએસ ઓપન, 1891માં ફ્રેન્ચ ઓપન તેમજ 1905માં ઓસ્ટ્રેલિયન ઓપનની શરુઆત થઇ હતી.