DCGI દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે Tocilizumab ના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઇ.

  • Druc Controller General of India (DCGI) દ્વારા Tocilizumab ના જેનેરિક વેરિયન્ટને ઇમરજન્સી ઉપયોગ (Emergency Use Authorization - EUA) માટે મંજૂરી અપાઇ છે જેને હોસ્પિટલમાં દાખલ હોય તેવા વયસ્ક દર્દીઓને સારવાર માટે આપી શકાશે. 
  • આ દવા એવા લોકોને અપાશે જે Systemic Corticosteroid, Supplement Oxygen, Ventilator અને Extracorporeal Membrane Oxygenation - ECMO પર હોય. 
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 38,948 (સરકારી આંકડા મુજબ) કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે, કુલ દર્દીઓની સંખ્યા 3,30,27,621 પર પહોંચી છે તેમજ મૃતકોની સંખ્યા 4,40,752 સુધી પહોંચી છે.
Tocilizumab Medicine


Post a Comment

Previous Post Next Post