એલ સાલ્વાડોર દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા ત્યાના રાષ્ટ્રપતિને ફરીથી ચૂંટણી લડી શકે તેની તરફેણમાં ચૂકાદો આપ્યો.

  • મધ્ય અમેરિકાના દેશ El Salvador ની સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિના પદ માટે કોઇ વ્યક્તિ બીજી વાર ચૂંટણી લડી શકે તેના માટેના દરવાજા ખોલી દેવાયા છે. 
  • હાલ એલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે છે જેઓએ ફેબ્રુઆરી 2019માં આ પદ ગ્રહણ કર્યું હતું. 
  • એલ સાલ્વાડૉર દ્વારા હાલમાં જ ક્રિપ્ટો કરન્સી Bitcoin ને આધિકારિક કરન્સી / ચલણ તરીકેનો દરજો અપાયો છે.
Nayib Bukele


Post a Comment

Previous Post Next Post