મુકેશ અંબાણી 100 અબજ ડોલરની સંપતિ ધરાવનાર પ્રથમ ભારતીય બન્યા.

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઊછળો આવતા અને પોતાની પારિવારિક હિસ્સો વધતા તેઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 
  • હાલ સપ્ટેમ્બર, 2021ની સ્થિતિએ તેઓ દેશમાં પ્રથમ તેમજ વિશ્વમાં 9માં ક્રમના ધનાઢ્ય છે. 
  • સૌથી વધુ સંપતિ ધરાવતા વિશ્વના ટોપ 10 ધનવાનોમાં જેફ બેઝોસ (210 અબજ ડોલર), બર્નાર્ડ અરનોલ્ડ (181 અબજ ડોલર), એલન મસ્ક (160 અબજ ડૉલર), બિલ ગેટ્સ (129 અબજ ડૉલર), માર્ક ઝકરબર્ગ (126 અબજ ડોલર), સર્ગેઇ બ્રિન (118 અબજ ડૉલર), લેરી એલિસન (110 અબજ ડૉલર), મુકેશ અંબાણી (107 અબજ ડોલર) અને વોરેન બફેટ (101 અબજ ડૉલર)નો સમાવેશ થાય છે. 
  • હાલ ભારતમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં રિલાયન્સ (15.37 લાખ કરોડ), TCS (14.24 લાખ કરોડ), HDFC Bank (8.67 લાખ કરોડ), ઈન્ફોસિસ (7.34 લાખ કરોડ) તેમજ HUL (6.53 લાખ કરોડ)નો સમાવેશ થાય છે.
Mueksh ambani


Post a Comment

Previous Post Next Post