કેન્દ્ર સરકાર દ્વારા 14 હજાર કરોડના રક્ષા સાધનની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી અપાઇ.

  • આ મંજૂરી અંતર્ગત દેશની સેના માટે Akash S મિસાઇલની બે રેજિમેન્ટ અને 25 Advance Light Helicopter (ALH) Dhruv ખરીદવામાં આવશે. 
  • આ ખરીદી માટે સેના દ્વારા 14,000 કરોડના પ્રસ્તાવને રક્ષા મંત્રાલયને મોકલી દેવાયો છે. 
  • Akash S મિસાઇલ એ આકાશ મિસાઇલની જ એક નવી આવૃતિ છે જે દુશ્મનના વિમાનો અને ક્રુઝ મિસાઇલોને 25-30 કિ.મી. અંતર સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે. 
  • આ મિસાઇલ્સ લદ્દાખ જેવા અત્યંત ઠડા પ્રદેશોમાં પ્રહાર કરવા માટે પણ સક્ષમ છે.
Akash Missile


Post a Comment

Previous Post Next Post