ઉત્તરાખંડમાં કોરોનાના નવા વેરિયન્ટ AY.12 નો પ્રથમ કેસ નોંધાયો.

  • આ કેસ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં નોંધાયો છે જે કોરોના વાયરસના ડેલ્ટાના નવા વેરિયન્ટ AY.12 નો પ્રથમ કેસ છે. 
  • કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2) એ વિવિધ સબ-લિનિએજ ઉત્પન્ન કર્યા છે જેને Delta Plus તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • નવા નોંધાયેલ કેસના AY.12 માં ડેલ્ટા વેરિયન્ટના મ્યુટેશનના એકને બાદ કરતા લગભગ તમામ લક્ષણો સામેલ છે. 
  • હાલ વૈજ્ઞાનિકોએ ડેલ્ટા ફેમિલીના 4 થી 13 અલગ અલગ વેરિયન્ટને શોધ્યા છે.
AY.12


Post a Comment

Previous Post Next Post