- આ ચેતવણી રશિયાના કન્ઝ્યુમર હેલ્થ વોચડૉગ Rospotrebnadzor દ્વારા અપાઇ છે જેમાં વેસ્ટ નાઇલ વાયરસ ફેલાવા માટે હાલ અનુકૂળ સંજોગો હોઇ તે ફેલાઇ શકે છે.
- આ સંસ્થા દ્વારા જણાવાયું છે કે આ બીમારી મચ્છર દ્વારા ફેલાઇ શકે છે તેમજ મગજના તાવ એટલે કે Encephalitis અને Meningitis થઇ શકે છે.
- આ એક સંક્રામક બીમારી છે જે મચ્છરો અથવા પક્ષીઓ દ્વારા મનુષ્યો સુધી ફેલાઇ શકે છે.
