ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતે હાઇજમ્પ ઇવન્ટમાં બે અને શૂટિંગમાં એક એમ કુલ ત્રણ મેડલ જીત્યા.

  • જાપાનના ટોક્યો ખાતે ચાલી રહેલ પેરાલિમ્પિક રમતોત્સવની હાઇ-જમ્પ ઇવન્ટમાં ભારતના મરિયપ્પન થંગાવેલૂએ સિલ્વર મેડલ તેમજ શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 
  • આ સિવાય શૂટિંગ ઇવન્ટમાં સિંહરાજ અધાનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 
  • આ સાથે જ ભારતના 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે કુલ 10 મેડલ તેમજ 70 દેશોમાં ભારતને 30મું સ્થાન પ્રાપ્ત થયું છે.
India at Tokyo Paralympic


Post a Comment

Previous Post Next Post