કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્કોનના સંસ્થાપકની 125મી જયંતિ પર સિક્કો પ્રસિદ્ધ કરશે.

  • International Society for Krishna Consciousness (ISKCON) ના સંસ્થાપક સ્વામી પ્રભુપાદની 125મી જયંતિ નિમિતે વડાપ્રધાન મોદી દ્વારા 125 રુપિયાનો સ્મારક સિક્કો પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. 
  • સ્વામી પ્રભુપાદે International Society for Krishna Consciousness (ઇસ્કોન)ની 13 જુલાઇ,1966માં  સ્થાપના કરી હતી જેને 'હરે કૃષ્ણ આંદોલન' તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • ઇસ્કોને શ્રીમદ્‌ ભગવતગીતા અને અન્ય વૈદિક સાહિત્યને 89 ભાષાઓમાં અનુવાદ કરીને પ્રકાશિત કર્યું છે. 
  • સ્વામી પ્રભુપાદે 100થી વધુ ઇસ્કોન મંદિરોની સ્થાપના કરીને વિશ્વમાં ભક્તિનો પ્રચાર કરવામાં યોગદાન આપ્યું છે.
ISKCON


Post a Comment

Previous Post Next Post