દિલ્હી સરકાર દ્વારા ડેંગ્યૂ પર અંકુશ લાવવા માટે કેમ્પેઇન શરુ કરાયું.

  • દિલ્હી સરકાર દ્વારા ડેંગ્યૂના પ્રસારને રોકવા માટે '10 અઠવાડિયા, 10 વાગ્યે, 10 મિનિટ' નામથી એક અભિયાન શરુ કરાયું છે. 
  • આ અભિયાન અંતર્ગત દર રવિવારે 10 સપ્તાહ સુધી રાત્રે 10 વાગે 10 મિનિટ સુધી પોતાના ઘરમાં રોકાયેલા પાણીનું નિરીક્ષણ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી ઘરમાં ક્યાય ખરાબ પાણી હોય તો તેને સાફ કરી શકાય અને મચ્છરોનું પ્રજજન રોકી શકાય.
  • ઉલ્લેખનીય છે કે હાલ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ડેંગ્યૂના કેસ વધી રહ્યા છે તેમજ મોટા ભાગે તે બાળકોને જ લાગી રહ્યો છે.
10 Hafte, 10 Baje, 10 Minute

Post a Comment

Previous Post Next Post