- Defence Research and Development Organisation (DRDO) દ્વારા આકાશ મિસાઇલની નવી આવૃતિ આકાશ પ્રાઇમનું ઓડિશા ખાતેની ચાંદીપુર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- આ મિસાઇલની લંબાઇ 560 સે.મી. તેમજ પહોળાઇ 35 સે.મી. છે.
- આ મિસાઇલની મૂળ ડિઝાઇન Defence Research and Development Organisation દ્વારા કરવામાં આવી હતી તેમજ તેનું નિર્માણ Bharat Dynamics Limited દ્વારા કરાયું છે.