- આ સર્વેક્ષણ વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની સાતમી આવૃતિ છે.
- આ આવૃતિમાં પ્રથમવાર જિલ્લાઓને પણ રેન્ક અપાશે.
- આગામી 2 ઑક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારત મિશન (SBM) 2.0 અને અટલ નવીકરણ અને શહેરી પરિવર્તન મિશન (Atal Mission for Rejuvenation and Urban Transformation - AMRUT) 2.0 ની શરુઆત પણ કરશે.