- આ World Expo માં લગભગ 2.5 કરોડ લોકો સામેલ થનાર છે જેમાંથી 1.7 કરોડ લોકો વિદેશી હશે.
- આ એક્સપો શરુ થવાના પહેલા છ માસમાં જ હોટેલ રિઝર્વેશનમાં દુબઇ વિશ્વમાં બીજા ક્રમ પર પહોંચી ગયું છે!
- આ એક્સપો યુનાઇટેડ આરબ અમીરાતના દુબઇ ખાતે યોજાશે જેનો મોટો Connecting Minds, Creating the Future રખાયો છે.
- અગાઉ વર્ષ 2015માં આ યુનિવર્સલ એક્સપો ઇટલીના મિલાન ખાતે યોજાયો હતો.
- આગામી વર્ષ 2025માં આ એક્સપો જાપાનના ઓસાકા ખાતે આયોજિત થનાર છે.