કેન્દ્ર સરકાર દ્વારા 'પોષણ 2.0' કાર્યક્રમ લોન્ચ કરાયો.

  • આ લોન્ચિંગ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા કરાયું છે. 
  • આ કાર્યક્રમ સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન  ચલાવાશે જેમાં દેશના દરેક જિલ્લાઓમાં 'પોષણ વાટિકા' સ્થાપિત કરાશે. 
  • આ માટે ગુજરાતના કેવડીયા ખાતે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાષ્ટ્રીય કોન્ફરન્સ પણ ચાલી રહી છે જેના મુખ્ય ત્રણ મિશન છે. 
  • આ ત્રણ મિશનમાં પોષણ 2.0, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિનો સમાવેશ થાય છે.
Poshan 2.0


Post a Comment

Previous Post Next Post