- શિકાગો યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ વાયુ ગુણવત્તા જીવન સૂચકાંક (AQLI) દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટમાં ભારતને સૌથી પ્રદૂષિત દેશોમાં દર્શાવાયો છે.
- આ રિપોર્ટ મુજબ:
- ભારતના 48 કરોડ લોકો (વસ્તીના 40%) લોકો જ્યા વસ્તે છે તે ઉત્તર ભારતના ગંગાના મેદાની ક્ષેત્રોમાં વાયુ પ્રદૂષણનું સ્તર નિયમિત વાયુ પ્રદૂષણ સ્તર કરતા ઘણું વધું છે.
- ભારતમાં વર્ષ 2019 જેટલું જ પ્રદૂષણ સ્તર જળવાઇ રહે તો ઉત્તર ભારતના લોકોનું સરેરાશ જીવન 9 વર્ષ જેટલું ઘટી શકે છે!
- મહારાષ્ટ્ર્ર, મધ્ય પ્રદેશમાં વ્યક્તિનું જીવન 2.9 વર્ષ ઓછું થયું છે તેમજ જો WHO ના નિર્દેશોનું પાલન કરવામાં આવે તો ભારતમાં વ્યક્તિઓની ઉંમર 6 વર્ષ જેટલી વધી શકે છે.
