બંગાળના અખાતમાં ગુલાબ નામનું વાવાઝોડું સર્જાયું.

  • આ વાવાઝોડું ઓડિશા અને આંન્ધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમજ તેની અસર ગુજરાત તેમજ દિલ્હી અને હરિયાણા સુધી રહેશે તેવો અંદાજ છે. 
  • આ વાવાઝોડું આજે સાંજ સુધીમાં ઓડિશા અને આંધ્રમાં ત્રાટકે તેવી શક્યતા છે. 
  • આ વાવાઝોડામાં પવનની ઝડપ 90 કિ.મી. પ્રતિ કલાક જેટલી છે. 
  • IMD દ્વારા આ વાવાઝોડા બાબતે યલો એલર્ટ જાહેર કરાયું છે.
Gulab Cyclone

Post a Comment

Previous Post Next Post