ટોક્યો પેરાલિમ્પિક્સમાં બ્રિટનની ખેલાડીએ ગોલ્ડન હેટ્રિક સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો.

  • બ્રિટનની વ્હીલચેર રેસર હેના કોકરોફ્ટે પેરાલિમ્પિકમા ટી34 100 મીટર રેસમાં સતત ત્રીજી વાર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 
  • અગાઉ તેણીએ વર્ષ 2012ની લંડન પેરાલિમ્પિક અને 2016ની રિયો પેરાલિમ્પિકમાં પણ આ ઇવન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. 
  • બ્રિટનની હેનાનો આ છઠ્ઠો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ છે. 
  • આ સિવાય તેણી 12 વારની વર્લ્ડ ચેમ્પિયન પણ છે.
Hannah Cockroft


Post a Comment

Previous Post Next Post