- આ ત્રણ મેડલમાં ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પતેલે સિલ્વર મેડલ, હાઇ જમ્પર નિષાદ કુમારે સિલ્વર મેડલ અને ડિસ્ક થ્રોઅર વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- ભારતના ત્રણેય ખેલાડીઓએ ભારતના રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sports Day in India - 29 August) ના દિવસે જ જીત્યા છે.
- ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઑગષ્ટના રોજ ભારતના મહાન ખેલાડી અને હૉકીના જાદૂગર મેજર ધ્યાનચંદના જન્મ દિવસ નિમિતે મનાવાય છે.
