અમેરિકામાં 171 વર્ષના ઇતિહાસનું સૌથી ભીષણ તોફાન સર્જાયું.

  • આ ચક્રવાતી તોફાનનું નામ 'ઇડા' છે જે લુઇસિયાના રાજ્યની આસપાસ બની રહ્યું છે. 
  • આ વાવાઝોડાની ઝડપ 210 કિ.મી. પ્રતિ કલાકથી પણ વધુ છે. 
  • અમેરિકાના હવામાન વિભાગ દ્વારા આ ચક્રવાતને કેટેગરી-4માં મુકાયું છે.
Ida cyclone


Post a Comment

Previous Post Next Post