UNમાં અફઘાનિસ્તાનમાં આતંકવાદ ઉદ્દે રજૂ કરાયેલ અહેવાલમાંથી તાલિબાનનું નામ હટાવાયું!

  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર થયેલ હુમલા વિશે પ્રસિદ્ધ કરાયેલ નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવાયું છે. 
  • આ નિવેદનમાં ભારત દ્વારા પણ હસ્તાક્ષર થયેલા છે. 
  • આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અફઘાનને અન્ય દેશોમાં
    કાર્યરત ત્રાસવાદી જૂથોને સહયોગ અને સમર્થન ન કરવા અનુરોધ કરાયૂ હતો પરંતુ હાલ કાબુલ પર થયેલ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રે પોતાનું નિવેદન બદલીને તાલિબાનનું નામ આ અહેવાલમાથી રદ્દ જ કરી દેવાયું છે.

UNSC

Post a Comment

Previous Post Next Post