- આ એપ કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે લોન્ચ કરી છે જેને ફિટ ઇન્ડિયા કાર્યક્રમની બીજી વર્ષગાંઠના અવસર પર લોન્ચ કરાઇ છે.
- આ એપને રાષ્ટ્રીય ખેલ દિવસ (29 ઑગષ્ટ)ના દિવસે જ લોન્ચ કરવામાં આવી છે.
- ભારતમાં FIT INDIA કાર્યક્રમની શરુઆત 29 ઑગષ્ટ, 2019ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી જેનો ઉદેશ્ય લોકોને શારીરિક પ્રવૃતિઓ દ્વારા સ્વસ્થ રાખવાનો છે.
