- Indian Council of Medical Research (ICMR) દ્વારા લોકોમાં કોરોના વાયરસ સામે લડવા માટે કેટલા ટકા એન્ટિબોડી છે તે બાબતનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો છે.
- આ રિપોર્ટ મુજબ મધ્ય પ્રદેશમાં 79% લોકોમાં એન્ટિબોડી સાથે દેશમાં પ્રથમ સ્થાન પર છે.
- ત્યારબાદ ક્રમાનુસાર રાજસ્થાન, બિહાર, ગુજરાત, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ઓડિશા, પંજાબનો સમાવેશ થાય છે.
- આ યાદીમાં સૌથી ઓછા એન્ટિબોડી કેરળમાં 44.4% છે.
- હાલ ગુજરાતના 8500 ગામમાં 100% રસીકરણ થઇ ચુંક્યું છે તેમજ વેક્સિનેશન બાબતે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન પર છે.