- Marylebone Cricket Club (MCC) દ્વારા આ નિર્ણય જેન્ડર ન્યૂટ્રલ પ્રથાને અનુસરવા માટે લેવાયો છે જેથી મહિલા કે પુરુષ ગમે તે ખેલાડીમાં તેનો પ્રયોગ કરી શકાય.
- આ માટે ક્લબની કાનૂની સલાહકાર સમિતિ દ્વારા પણ ભલામણ બાદ તેને મંજૂરી અપાઇ છે.
- અગાઉ ઘણા મીડિયા સંગઠન દ્વારા પોતાના રિપોર્ટિંગમાં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો.