કેલિફોર્નિયાના ગિલોરીમાં રોબોટની મદદથી તુલસી ઉછેર કેન્દ્ર સ્થપાયું.

  • આ કેન્દ્ર આયર્ન ઓક્સ નામની કંપની દ્વારા કેલિફોર્નિયાના ગિલોરી ખાતે 10,000 ચો. ફૂટ વિસ્તારમાં બનાવાયું છે જેમાં આધુનિક સિસ્ટમથી સજ્જ રોબોટ તુલસીનો ઉછેર કરે છે. 
  • આ કેન્દ્રને બિલ ગેટ્સની સંસ્થાની આર્થિક મદદ દ્વારા સ્થપાયું છે. 
  • આ રોબોટને 'ગ્રોવર' નામ અપાયું છે જે 'જિનોવિસ' પ્રજાતિના તુલસીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે તેમજ તેના એક એક પત્તાને હાથમાં પકડીને તેની સમીક્ષા કરી શકે છે. 
  • આ કેન્દ્રમાં હાઇડ્રોપોનિક સિસ્ટમથી ખેતી થાય છે જેમાં પરંપરાગત ખેતી કરતા 90% ઓછા પાણી વડે ખેતી કરવામાં આવે છે. 
  • આ સિસ્ટમમાં છોડ જે પાણીનો ઉપયોગ ન કરે તેને પરત ખેંચીને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે.
Iron fox

Post a Comment

Previous Post Next Post