વડાપ્રધાન મોદી અમેરિકા ખાતે ટોચના પાંચ CEO ને મળ્યા.

  • વડાપ્રધાન મોદી પોતાની અમેરિકા યાત્રા દરમિયાન ટોચના પાંચ સીઇઓને મળ્યા છે. 
  • આ પાંચ અધિકારીઓમાં બ્લેકસ્ટોનના સ્ટિફન શ્વાર્ઝમેન, એડોબીના શાંતનું નારાયણ, ક્વાલકોમના ક્રિસ્ટિયાનો એમોન, જનરલ એટોમિક્સના વિવેક લાલ અને ફર્સ્ટ સોલારના માર્ક વિડમારને તેઓ મળ્યા હતા. 
  • આ યાત્રા દરમિયાન તેઓ ક્વાડ સમૂહ દેશોના વડાઓને પણ મળનાર છે તેમજ સંયુક્ત રાષ્ટ્રના 76માં સત્રને પણ સંબોધિત કરનાર છે.
Modi at America

Post a Comment

Previous Post Next Post