- ઇટલીના પાઇલટ ડારિઓ કોસ્ટાએ તુર્કીની રાજધાની ઇસ્તંબુલ નજીક નોર્ધન માર્મારા હાઇ-વે પર ડ્યુઅલ કેટાલ્કા ટનલમાંથી પ્લેન ઉડાવી આ રેકોર્ડ સર્જ્યો છે.
- આ દરમિયાન તેણે પ્લેનને 245 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડાવ્યું હતું.
- વિમાનના ઝડપીઉડ્ડયનના રેકોર્ડની વાત કરીએ તો 1903માં વિલ્બર રાઇટે ફક્ત 10.98 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પ્લેન ઉડાવીને સૌપ્રથમ હવામાં ઉડવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો જ્યારે 1976માં કેપ્ટન એલ્ડન જોઇર્ઝ અને મેજર જ્યોર્જ મોર્ગનને 3,529 કિ.મી. પ્રતિ કલાકથી Lockheed SR-71 (Blackbird) વિમાન ઉડાવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો જે આજ સુધી તેમના નામ પર જ નોંધાયેલો છે.