પ્રસિદ્ધ મહિલા અધિકાર કાર્યકર્તા અને કવયિત્રી કમલા ભસીનનું 75 વર્ષની વયે નિધન.

  • તેણી મહિલા અધિકાર કાર્યકર્તા સિવાય કવયિત્રી અને લેખિતા પણ હતા. 
  • તેઓએ ભારત અને અન્ય દક્ષિણ એશિયાઇ દેશોમાં મહિલાઓના અધિકારો માટે આંદોલન કર્યા હતા. 
  • તેઓની કવિતા 'क्योंकि मैं लड़की हुँ मुझे पढ़ना है' ખુબ જ પ્રસિદ્ધ થઇ હતી. 
  • તેણીએ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા Food and Agriculture Organization (FAO) સાથે પણ 27 વર્ષ સુધી કામ કર્યું હતું. 
  • તેણીએ પ્રસિદ્ધ પુસ્તક Borders & Boundaries: Women in India's Partition પણ લખ્યું છે.
Kamala Bhasin

Post a Comment

Previous Post Next Post