ભારતની મુલાકાત લીધેલ અમેરિકાના CIA અધિકારીઓમાં Havana Syndrome ની અસર જોવા મળી.

  • ચાલુ મહિને જ અમેરિકાના CIA ડિરેક્ટર બિલ બર્ન્સ તેમજ તેમનું પ્રતિનિધિમંડલ ભારત આવ્યા હતા જેમાંથી લગભગ 200 જેટલા અધિકારીઓ તેમજ તેમના પરિવારજનોને આ 'હવાના સિન્ડ્રોમ' ની અસર મળી છે. 
  • આ બિમારીમાં વ્યક્તિને માઇગ્રેન, શરદી તેમજ યાદશક્તિ ગુમાવવા સહિતના લક્ષણો જણાય છે તેમજ તેના મગજના જ્ઞાનતંતુઓને નુકસાન થાય છે. 
  • બર્ન્સ અને તેઓની ટીમ ચાલુ મહિને જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળી હતી જેમાં અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા થઇ હતી. 
  • આ સિવાય આ ટીમ પાકિસ્તાન જઇ ત્યાના આર્મી ચીફ જનરલ બાજવાને પણ મળી હતી.
CIA

Post a Comment

Previous Post Next Post