કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલવામાં આવ્યું.

  • કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને પીએમ પોષણ યોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે. 
  • આ નિર્ણયને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા ધરાવતી આર્થિક મામલાઓની સમિતિ દ્વારા મંજૂરી અપાઇ છે. 
  • આ યોજના પાંચ વર્ષ (2021-22 થી 2025-26) માટે રહેશે જેના માટે 1.31 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. 
  • આ યોજનાના દાયરામાં બાલ વાટિકા (પ્રી સ્કૂલ) ના બાળકો પણ આવી જશે.
PM Poshan Scheme

Post a Comment

Previous Post Next Post